Mahisagar જિલ્લાના ખાનપુર તાલુકાના કાળા ખેતરા ગામમાં મૃતક મહિલાના નામે કૃષિ લોન ઉપાડી લેવાયાનું કથિત કૌભાંડ સામે આવતા લુણાવાડા ટાઉન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.