
Gujarat Jailer Transfer : સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ભ્રષ્ટાચાર, કેદીઓને VIP સુવિધાઓ આપવાના અને જેલમાં પ્રતિબંધિત સામગ્રી મળી આવવાના મામલે કાર્યવાહીનો દોર યથાવત્ રહ્યો છે.

જામનગર: જિલ્લામાં અસામાજિક તત્વો અને બૂટલેગરો સામે જામનગર પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત બૂટલેગર યશપાલસિંહ જાડેજા સામે PASA (Prevention of Anti-Social Activities Act) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધના ગુનાહિત ઇતિહાસ અને પ્રોહિબિશન સંબંધિત નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યા દ્વારા PASA હેઠળ અટકાયતનો...