
Data Consumption: સ્માર્ટફોન પર કલાકો સુધી રીલ્સ સ્ક્રોલ કરવી, YouTube પર વીડિયો જોવો અને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવું હવે લોકોની દૈનિક જીવનશૈલીનો ભાગ બની ગયું છે.

Surat: સુરત જિલ્લાના કીમ રેલવે ઓવરબ્રિજ પર રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે PM મોદીએ રામનાથ કોવિંદના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ અને તેમના સાદગીભર્યા વ્યક્તિત્વની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે આજના Gen Z અને યુવા પેઢીને સોશિયલ મીડિયા, રીલ્સ અને શોર્ટકટના યુગમાં સાવચેત રહેવાનો સંદેશ આપ્યો હતો.