
Ganesh Visarjan: રાજકોટમાં ગણેશ મહોત્સવ બાદ હવે બાપ્પાને ભાવભીની વિદાય આપવાનો સિલસિલો શરૂ થયો છે. શહેરમાં આ વર્ષે 12 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન થવાનું છે.

Rajkot Ganesh Visarjan 2026: ગણેશ મહોત્સવના અંતિમ દિવસે ગણેશજીની મૂર્તિના વિસર્જનને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ બન્યું છે. રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં કુલ 6 સ્થળો નક્કી કરવામાં આવ્યા...