Ranveer Singh: ફિલ્મ 'પદ્માવત'ના એક સીન માટે રણવીર સિંહને 24 થપ્પડ પડ્યા હતા. રઝા મુરાદે ઈન્ટરવ્યૂમાં આ રસપ્રદ કિસ્સો સંભળાવ્યો.