
BRICS Youth Summit Gujarat: ગાંધીનગર ખાતે આયોજિત “બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલ”ના શુભારંભ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વભરમાંથી આવેલા યુવા પ્રતિનિધિઓને ગુજરાતમાં આવકારો આપી પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુવાનો માત્ર રાષ્ટ્રનું ભવિષ્ય જ નથી, પરંતુ દેશનો મજબૂત વર્તમાન અને સૌથી મોટી શક્તિ છે. સમારોહને સંબોધતા...

આજની જનરેશન Z એટલે કે જેઢી પેઢી પરંપરાગત નોકરી સુધી સીમિત રહેવા માંગતી નથી. આ પેઢી નવીનતા, ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ, ડિજિટલ બિઝનેસ અને આત્મનિર્ભરતામાં પોતાનું ભવિષ્ય જોઈ રહી છે. આ બદલાતા પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે યુવાનોને માત્ર નોકરી શોધનાર નહીં, પરંતુ રોજગાર સર્જક બનાવવાના ઉદ્દેશ્યથી ‘સીએમ યુવા’ અને ‘યુથ અડ્ડા’ જેવી પહેલ શરૂ કરી છે.