
Bharuch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણનાં 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દૂધધારા ડેરી ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Aravalli: અરવલ્લી જિલ્લાના મોડાસામાં માનવસેવા અને સામાજિક જાગૃતિનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. જાયન્ટ્સ મોડાસાની પ્રેરણાથી કચ્છી સમાજના બે વડીલો મોઘીબેન પારસીયા અને અંબાલાલભાઈ પટેલે દેહદાન કરવાનો નિર્ણય લીધો.

Amreli: બગસરા શહેરના સ્વામિનારાયણ મંદિરે સેવાભાવી પ્રવિણભાઈ ઠક્કરના 80મા જન્મદિવસ નિમિત્તે વિશેષ ‘ભાવ મિલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ, બગસરા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં

Morari Bapu Assistance: ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાઓમાં અકાળે અવસાન પામેલા લોકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં આર્થિક સહાય પણ અર્પણ કરવામાં આવી છે. ગુજરાતમાં 10 મૃતકોના પરિવારોને સહાય ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતો તેમજ પાણીમાં ડૂબી જવાની ઘટનાઓમાં કુલ 10 લોકોનાં મોત થયા છે. તેમાં વડોદરાના છ...