Shiv Sena UBT: મહારાષ્ટ્રના ઠાણેમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિવસેના (UBT)ના વિભાગ પ્રમુખ પ્રદીપ પૂર્ણેકર પર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કરતાં તેમનું મોત થયું છે.