North Korea : ઉત્તર કોરિયાએ તેની 240 મીમી ક્ષમતાવાળી મલ્ટિપલ રોકેટ લોન્ચર સિસ્ટમનું નવું પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 22 સપ્ટેમ્બરે કરવામાં આવ્યું હતું.