Developed Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની જનસેવા, નેતૃત્વ અને વિકાસયાત્રાની ઝાંખી રજૂ કરતા ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ વિષયક વિશેષ મલ્ટિમીડિયા પ્રદર્શનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી.