મ

મતગણતરી

Surat : કામરેજ સુગરમિલ ચૂંટણીમાં મતગણતરી શરૂ, સહકાર અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે જંગ

Surat : કામરેજ સુગરમિલ ચૂંટણીમાં મતગણતરી શરૂ, સહકાર અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે જંગ

Surat જિલ્લાના કામરેજ સુગરમિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગતરોજ યોજાયેલા જંગી મતદાન બાદ આજે કામરેજના ઉમમંગલ હોલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ.

Vivek Shah
Bardoli Sugar Election: ચૂંટણીનું આજે પરિણામ, 14 બેઠક માટે 43.82% મતદાન

Bardoli Sugar Election: ચૂંટણીનું આજે પરિણામ, 14 બેઠક માટે 43.82% મતદાન

Bardoli Sugar Election: સુરત જિલ્લાના બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે. બારડોલી અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં ભારે રસ જોવા મળી રહ્યો છે.

Rahul Desai
જૂનાગઢ મહાનગરપાલિકા પેટાચૂંટણી: વોર્ડ નં. 3 માટે EVM સોંપાયા, 28 જુલાઈએ મતદાન

જૂનાગઢ મહાનગરપાલિકા પેટાચૂંટણી: વોર્ડ નં. 3 માટે EVM સોંપાયા, 28 જુલાઈએ મતદાન

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણીની તૈયારીઓ તેજ બની છે. બેઠક ખાલી થયા બાદ ચૂંટણી તંત્ર દ્વારા વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાથે જ આચારસંહિતા પણ અમલમાં મૂકવામાં આવી છે.

Growth Now News