Kutch News: દિવાળીના વેકેશન અને રણોત્સવની શરૂઆત સાથે કચ્છના ભુજ તાલુકામાં આવેલું ભુજોડી ગામ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.