Kutch Tulsi Vivah: કચ્છના ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક તુલસી વિવાહના વિવિધ પ્રસંગોમાં ભાગ લીધો.