Bhiloda News : અરવલ્લી જિલ્લાના ભિલોડામાં હાથમતી બ્રિજ પર ભારે વાહનોને રોકવા માટે મૂકવામાં આવેલો ગડર હવે વાહનચાલકો માટે જોખમરૂપ બની રહ્યો છે.