
IND vs SL Test Series : ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બે ટેસ્ટ મેચની શ્રેણી ટીમ ઈન્ડિયાએ 1-0થી પોતાના નામે કરી છે.

India vs Sri Lanka Galle Test: ભારતે શ્રીલંકા સામેની ગૉલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા 165 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે શ્રીલંકા સામે જીત માટે 372 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ શ્રીલંકાની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની આ જીતનો સૌથી મોટો હીરો યુવા સ્પિનર માનવ સુથાર રહ્યો, જેણે પોતાની કારકિર્દીના માત્ર બીજા ટેસ્ટમાં...