ભ

ભારતીય સમુદાય

Vijender Guptaએ પેરુ અને ચિલીમાં ભારતીય સમુદાય સાથે કરી મુલાકાત, પ્રવાસી ભારતીયોના યોગદાનને બિરદાવ્યું

Vijender Guptaએ પેરુ અને ચિલીમાં ભારતીય સમુદાય સાથે કરી મુલાકાત, પ્રવાસી ભારતીયોના યોગદાનને બિરદાવ્યું

Vijender Gupta: દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ પેરુ અને ચિલીમાં ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો. વેપાર અને સંસ્કૃતિ પર ભાર આપ્યો.

Nancy Shukal
રાજનાથ સિંહનો શ્રીલંકા પ્રવાસ, ટોચના નેતૃત્વ સાથે કરશે મુલાકાત; દરિયાઈ સુરક્ષા પર ફોકસ

રાજનાથ સિંહનો શ્રીલંકા પ્રવાસ, ટોચના નેતૃત્વ સાથે કરશે મુલાકાત; દરિયાઈ સુરક્ષા પર ફોકસ

Rajnath Singh Sri Lanka Visit: રક્ષામંત્રી રાજનાથ સિંહ મંગળવારે શ્રીલંકાના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે નવી દિલ્હીથી રવાના થયા છે. તેઓ 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન શ્રીલંકામાં રહેશે. આ દરમિયાન તેઓ શ્રીલંકાના...

Rupin Bakraniya
PM Modi Australia Visit: મેલબર્નમાં PM મોદીએ કર્યો 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ, આતંકવાદ સામે ભારતનું કડક વલણ

PM Modi Australia Visit: મેલબર્નમાં PM મોદીએ કર્યો 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ, આતંકવાદ સામે ભારતનું કડક વલણ

PM Modi Australia Visit: ત્રણ દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેલબર્નમાં ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લગભગ 30 હજારથી વધુ ભારતીયોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 'મોદી-મોદી' અને 'ભારત માતા કી જય'ના નારાથી માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ઉષ્માભર્યા સ્વાગત...

Rupin Bakraniya
મેલબર્નમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, ‘વંદે માતરમ’ અને ‘મા તુઝે સલામ’થી ગુંજ્યું વાતાવરણ

મેલબર્નમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, ‘વંદે માતરમ’ અને ‘મા તુઝે સલામ’થી ગુંજ્યું વાતાવરણ

મેલબર્ન/નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબર્ન પહોંચતા જ ભારતીય સમુદાય દ્વારા તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો અને 'ભારત માતા કી જય' તેમજ 'મોદી-મોદી'ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મેલબર્નમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો એકત્ર થયા હતા. કાર્યક્રમ દરમિયાન...

Rupin Bakraniya