ભ

ભારત A

India A: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026 માં સૌથી વધુ રન કોણે બનાવ્યા?

India A: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026 માં સૌથી વધુ રન કોણે બનાવ્યા?

India A: ભારત માટે એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ સીઝનનો અંત આવી ગયો છે. ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ટીમની 4 મેચમાં 2 જીત અને 2 હાર. આ ટુર્નામેન્ટમાં ભારત A માટે સૌથી વધુ રન કોણે બનાવ્યા.

Nancy Shukal
Rishabh Pant: ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રિષભ પંત ઈન્ડિયા A મેચમાંથી થયો બહાર

Rishabh Pant: ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રિષભ પંત ઈન્ડિયા A મેચમાંથી થયો બહાર

Rishabh Pant: ઈજાના કારણે રિષભ પંત ન્યુઝીલેન્ડ A સામેની બે બિનસત્તાવાર ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને કુમાર કુશાગ્રને ભારત A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Nancy Shukal
India A ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, સૂર્યાંશ શેડગેની અડધી સદી, ગુરજપનીત સિંહે લીધી 3 વિકેટ

India A ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, સૂર્યાંશ શેડગેની અડધી સદી, ગુરજપનીત સિંહે લીધી 3 વિકેટ

India Aએ ઓસ્ટ્રેલિયા Aને ત્રીજી વનડેમાં હરાવ્યું અને 47.3 ઓવરમાં 275 રન બનાવી લીધા. પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ અને ઋતુરાજ ગાયકવાડ સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યા.

Nancy Shukal