Sugar Cravings: વારંવાર મીઠું ખાવાનું મન થાય છે? જાણો ક્યારે સાવધાન થવું
Sugar Cravings: જમ્યા બાદ કંઈક મીઠું ખાવાનું મન થવું સામાન્ય બાબત છે, પરંતુ જો તમને દિવસમાં વારંવાર મીઠાઈ, ચોકલેટ, બિસ્કિટ કે મીઠાં પીણાં લેવાની ઈચ્છા થતી હોય, તો તેને માત્ર પોતાની પસંદગી માનીને અવગણવી યોગ્ય નથી. વારંવાર થતી મીઠાની ક્રેવિંગ પાછળ ઊંઘની કમી, તણાવ, લાંબો સમય ભૂખ્યા રહેવું અથવા ખોરાકમાં જરૂરી પોષક તત્વોની અછત જેવી અનેક કારણો હોઈ શકે છે.
Rahul Desai