Bank strike : દેશભરના લાખો બેંક ગ્રાહકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. 28થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન પ્રસ્તાવિત ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળને છેલ્લી ઘડીએ મુલતવી રાખવામાં આવી.