Junagadh News: જૂનાગઢના બંધાળા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર રેડ બાદ બેદરકારી બદલ બીલખા પોલીસ સ્ટેશનના ASI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા.