Bharuch News: ભરૂચના કેલોદ ગામેથી બાળલગ્ન નાબૂદીની 100 દિવસની ઝુંબેશ શરૂ થઈ. વિવિધ ગામોમાં રેલી, શેરી નાટકો અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે.