
Child Safety Gujarat ગુજરાત સરકારે બાળકોને હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને ભેદભાવથી સુરક્ષિત રાખવાના હેતુથી ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરી છે.

Jalna : યુનિસેફ ઇન્ડિયાના રાષ્ટ્રીય રાજદૂત અને જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાનાએ મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં બાળકો માટે સુરક્ષિત અને સંભાળભર્યા બાળપણની હાકલ કરી છે.