
Dilipbhai Sanghani ICA Director: વૈશ્વિક સહકારી ક્ષેત્રમાં ગુજરાતનું ગૌરવ વધારનાર દિલીપભાઈ સંઘાણી ICAના ડિરેક્ટર બન્યા બાદ પ્રથમ વખત વતન અમરેલી પહોંચતાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરમાં વિશાળ બાઇક...

Panchmahal: સેવા સંકલ્પ અંતર્ગત યોજાયેલી વિશેષ બાઇક રેલી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પહોંચ્યા હતા.

Indian Coast Guard Har Ghar Tiranga Campaign: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય તટરક્ષક દળ (ICG)ના રિજનલ હેડક્વાર્ટર (નોર્થ-વેસ્ટ) અને તેની હેઠળની વિવિધ યુનિટ્સ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 9થી 17 ઓગસ્ટ 2026 દરમિયાન ઓખાથી વેરાવળ સુધી યોજાયેલા આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા, દેશભક્તિની ભાવના અને તટીય...

Madhavpur Ghed: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ વિસ્તારમાં અનોખી રીતે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર-1 દ્વારા દમણથી માધવપુર ઘેડ સુધી ભવ્ય મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને જવાનો સાથે NCC કેડેટ્સ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Amreli: અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનોખા સામાજિક સંદેશ સાથે યોજાયેલી બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. એક સેવાભાવી સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ‘ટુ વ્હીલર ફોર ટુ’ના સંદેશ સાથે લોકોને એકબીજાની મદદ માટે પ્રેરિત કરવાનો છે.