શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ 166 અંક ઉછળ્યો; રોકાણકારોને ₹3 લાખ કરોડનો ફાયદો
Indian Stock Market Today: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સતત ત્રીજા સત્રમાં પણ તેજી સાથે બંધ રહ્યું. સેન્સેક્સ 166.49 અંક વધીને 78,094.64 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 66.45 અંકની વૃદ્ધિ સાથે 24,383.60 પર પહોંચ્યો. વ્યાપક બજારમાં પણ સકારાત્મક માહોલ જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ બંનેમાં 0.44 ટકા વધારો...
Rupin Bakraniya