Aravalli : માલપુરમાં નોર્મલ રેન્જ ફોરેસ્ટ કચેરીને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સુરજપુર અને સવાપુર ગામના બે પુરુષ અને એક મહિલા સાથે કચેરીમાં મારપીટ કર્યાનો આક્ષેપ લાગ્યો છે.