Kutch Tourism: કચ્છ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે હાલ દિવાળીના વેકેશનને લઈને કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.