અંકલેશ્વરમાં પ્રબુદ્ધ બ્રાહ્મણોનું સંમેલન, વિપ્ર ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશનની સ્થાપના
Vipra Global Business Foundation: અંકલેશ્વરમાં પ્રબુદ્ધ બ્રાહ્મણોનું વિશેષ સંમેલન યોજાયું હતું. સંમેલન દરમિયાન સમાજના લોકોને એક મંચ પર લાવી વ્યવસાય, નોકરી, લગ્ન સંબંધિત બાબતો સહિત વિવિધ ક્ષેત્રે સહયોગ વધારવાના હેતુથી...
Rupin Bakraniya