Mumbai : અદાણી એન્ટરપ્રાઈઝિસ લિમિટેડના ડિરેક્ટર પ્રણવ અદાણીના હસ્તે સોમવારે મુંબઈના માટુંગા વિસ્તારમાં આવેલી 22 એકરની રેલવે સાઈટ પર ખાતમુહૂર્ત સાથે પુનર્વસન માટેના બાંધકામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.