Ponzi Scheme Scam: કરોડોના પોન્ઝી રોકાણ કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ને મોટી સફળતા મળી છે. CBIએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સહિતની એજન્સીઓના સંકલનથી રોમાનિયાથી યુક્રેનના નાગરિક અને કથિત ભાગેડુ આરોપી ઓલેક્સાંદ્ર