Asian Games 2026: પીવી સિંધુ શરૂઆતની મેચમાં અકાને યામાગુચી સામે હારી ગઈ હતી. પરંતુ તેણે પહેલો સેટ જીતીને મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ અંતિમ 2 સેટમાં તે નિષ્ફળ રહી.