IND Vs NZ ODI સિરીઝમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ખાસ ODI શર્ટ પહેરીને મેદાનમાં ઉતરશે. આ લિમિટેડ એડિશન જર્સી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના રમતગમત સંબંધોની ઉજવણી માટે ડિઝાઈન કરવામાં આવી છે.