Navsari Chikoo Farm : નવસારી જિલ્લો કેરી અને ચીકુની ખેતી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતો છે. અમલસાડી ચીકુની મીઠાશ અને ગુણવત્તાને કારણે ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ માગ રહે છે.