Ketan Inamdar Letter to CM: વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ખેડૂતોને નર્મદા કેનાલના પાણી અને અનિયમિત વીજ પુરવઠાને કારણે પડતી મુશ્કેલીઓ અંગે પત્રો લખી તાત્કાલિક ઘટતું કરવાની માંગ કરી.