Monster: સલમાન ખાનની ફિલ્મ 'મોન્સ્ટર'માં નયનતારા તેની પત્ની અને અંડરકવર પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ઈદ 2027માં રિલીઝ થવાની શક્યતા છે.