અમદાવાદ: શહેરમાં ભેળસેળખોરો સામે AMC દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માધુપુરા વિસ્તારમાં આવેલા અવિનાશ મસાલાના ગોડાઉન પર Ahmedabad Municipal Corporation ફૂડ વિભાગે દરોડો પાડી આશરે 3900 કિલો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. 2500 કિલો નકલી હળદર અને 1400 કિલો કાજુ ઝડપાયા દરોડા દરમિયાન અંદાજે ₹5 લાખની કિંમતની 2500 કિલો ભેળસેળિયા હળદર અને ₹4.90 લાખના 1400 કિલો હલકી ગુણવત્તાવાળા...