Ranveer Singh: 'ધુરંધર'ની સફળતા બાદ રણવીર સિંહ અને આદિત્ય ધર ફરી નવી ફિલ્મમાં સાથે કામ કરી શકે છે. ફિલ્મનું શૂટિંગ 2027માં શરૂ થવાની શક્યતા છે.