
IIFA Awards 2026 નું વિનર્સનું લિસ્ટ આવી ગયું છે. ધુરંધરે એક્ટર રણવીર બેસ્ટ એક્ટર બન્યો, જ્યારે 'સૈયારા' એક્ટ્રેસ અનીત પડ્ડાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો.

Dhurandhar: રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર" ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, તેમજ તેના ગીતોને પણ મળ્યો છે. ફિલ્મના ગીતો ગ્રેમી એવોર્ડ્સની રેસમાં સામેલ છે.