Gandhinagar News: ગુજરાતના ચાર દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં ઉનાળુ વેકેશન દરમિયાન પણ પીએમ પોષણ યોજના અને દૂધ સંજીવની યોજના ચાલુ રાખવાની માગ ઉઠી છે.