CM Bhupendra Patel Dahod Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18થી 20 નવેમ્બર દરમિયાન દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર ગરબાડા તાલુકાનાં અંતરિયાળ ગામોની ત્રણ દિવસીય મુલાકાતે જશે.