Vadodara Pandya Bridge Accident : પંડ્યા બ્રિજ પર ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભારે વાહનની અડફેટે આવતાં પતિ-પત્નીનું કરુણ મોત થયું છે.