
India - Uzbekistan: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ઉઝબેકિસ્તાન મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં રવિવારે રાજધાની તાશકંદમાં તેમનું ઔપચારિક અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

PM Modi In Uzbekistan : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બે દેશોની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં ઉઝબેકિસ્તાનના તાશકંદ પહોંચ્યા છે.