ગાંધીનગરમાં 2300થી વધુ મહેસૂલ તલાટીઓને નિમણૂંક પત્રો, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- "તલાટી મહેસૂલ તંત્રની કરોડરજ્જુ"
ગાંધીનગર: ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસૂલ તલાટી તરીકે પસંદગી પામેલા 2300થી વધુ યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટેની અનેક નવી પહેલોનું પણ લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ નિયુક્ત તલાટીઓને સંબોધતા જણાવ્યું હતું કે, "રેવન્યુ તલાટી...
Rupin Bakraniya