Tilak Varma: ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં આ મેચમાં તિલક વર્માએ 44 રનની અણનમ ઈનિંગ સાથે એક એવી સિદ્ધિ હાંસલ કરી.