Surat : સુરતના બહુચર્ચિત તક્ષશિલા અગ્નિકાંડ કેસની ટ્રાયલ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. 12 ઓક્ટોબર, 2026ના રોજ સુરત સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.