Surat RTO Testdrive : સુરત શહેરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટની રાહ જોઈ રહેલા અરજદારોને રાહત આપવા સુરત RTO દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.