ડ

ડિફેન્સ

Indian Air Force: એર માર્શલ ઈન્દ્રપાલ સિંહ વાલિયાની ભારતીય વાયુસેનાના વાઈસ ચીફ તરીકે નિમણૂક

Indian Air Force: એર માર્શલ ઈન્દ્રપાલ સિંહ વાલિયાની ભારતીય વાયુસેનાના વાઈસ ચીફ તરીકે નિમણૂક

Indian Air Force: એર માર્શલ ઈન્દ્રપાલ સિંહ વાલિયાને ભારતીય વાયુસેનાના નવા વાઈસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ એર માર્શલ આશુતોષ દીક્ષિતનું સ્થાન લેશે.

Nancy Shukal
IAF: વાયુસેનાના પ્રમુખ એપી સિંહે નિવૃત્તિ પહેલા પોતાની છેલ્લી ઉડાન ભરી, કિરણ વિમાનની જૂની યાદોને કરી તાજી

IAF: વાયુસેનાના પ્રમુખ એપી સિંહે નિવૃત્તિ પહેલા પોતાની છેલ્લી ઉડાન ભરી, કિરણ વિમાનની જૂની યાદોને કરી તાજી

IAF: હૈદરાબાદ નજીક ડુંડીગલમાં એરફોર્સ એકેડેમી ખાતે કિરણ વિમાનમાં એર ચીફ માર્શલ એપી સિંહે તેમની છેલ્લી ટ્રેનર ઉડાન ભરી. ઉતરાણ સમયે તેમને વોટર કેનન સેલ્યૂટ આપવામાં આવી.

Nancy Shukal
Indian Air Force: એર માર્શલ આશુતોષ દીક્ષિત બનશે ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ

Indian Air Force: એર માર્શલ આશુતોષ દીક્ષિત બનશે ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ

Indian Air Force: એર માર્શલ આશુતોષ દીક્ષિત ભારતીય વાયુસેનાના પ્રમુખ બનશે. વર્તમાન પ્રમુખ અમર પ્રીત સિંહ નિવૃત્ત થઈ રહ્યા છે. 3,500 કલાક ઉડાનનો અનુભવ ધરાવતા અનુભવી અધિકારી પ્રમુખ બનશે.

Nancy Shukal
Kaveri Engine: રશિયામાં કાવેરી એન્જિનનું પરીક્ષણ સફળ, અમેરિકાને 48.5 કિલોન્યૂટન થ્રસ્ટનો લાગ્યો ઝટકો!

Kaveri Engine: રશિયામાં કાવેરી એન્જિનનું પરીક્ષણ સફળ, અમેરિકાને 48.5 કિલોન્યૂટન થ્રસ્ટનો લાગ્યો ઝટકો!

Kaveri Engine: સ્વદેશી કાવેરી એન્જિને રશિયામાં હાઈ-એલ્ટીટ્યૂડ અને ફ્લાઈટ ટ્રાયલ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. 48.5 કિલોન્યૂટન થ્રસ્ટ પ્રાપ્ત કરીને તેણે તેના લક્ષ્યને પાર કર્યું.

Nancy Shukal