Kheda News : નેશનલ હાઇવે-48 પર ડભાણ નજીક આવેલી કેટલ ફીડની ફેક્ટરી અને ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક આગ લાગતાં ભારે અફરાતફરી મચી હતી.