Ind Vs NZ: ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 246 રન બનાવ્યા. આકાશદીપે 2 વિકેટ ઝડપી, જ્યારે ટોમ બ્લંડેલે અડધી સદી ફટકારી.