
SRK Sustainable Diamond Supply Chain: હીરા ઉદ્યોગમાં ગુણવત્તા અને ચમકની સાથે હવે પારદર્શિતા, પર્યાવરણની સુરક્ષા અને નૈતિક વ્યવસાયિક પદ્ધતિઓનું મહત્ત્વ પણ વધી રહ્યું છે. શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK), સુરતના ચીફ...

BRICS Meeting: ભારતની BRICS અધ્યક્ષતા-2026 અંતર્ગત નવી દિલ્હીમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસને લઈને મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત આગામી 18 ઓગસ્ટે 12મી BRICS પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. આ બેઠક પહેલાં 17 ઓગસ્ટે BRICS પર્યાવરણ કાર્યકારી જૂથ અને આબોહવા પરિવર્તન તથા ટકાઉ વિકાસ અંગેના સંપર્ક જૂથની બેઠક યોજાશે.