Harsh Sanghavi Chhota Udepur: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. પ્રવાસના અંતિમ દિવસે તેઓ પાનવડ, પાણીબાર અને જેતપુર પાવીની મુલાકાત લેશે.